The Making of Mahatma || गांधी से महात्मा तक
મહાન વ્યક્તિના જીવન પર ત્રણ કલાકની ફિલ્મમાં બનાવવીએ દિગ્દર્શક માટે પડકારજનક છે. રિચાર્ડ એટનબરોની ગાંધી(1982) ફિલ્મ એનું ઉત્તમ ઉદાહરણ છે. ફિલ્મમાં ઘણાં પ્રસંગો ટૂંકમાં પતાવી દેવામાં આવ્યા છે. જો કે એ બધું ભૂલીને ગાંધીજીના જીવન પર બનેલી આ સૌ પ્રથમ ફિલ્મને સૌએ આવકારી.
Courtesy : pinterest.com |
ફિલ્મ બનાવનાર અને ગાંધીનું પાત્ર ભજવનાર વિદેશી હતા. તેથી આ ફિલ્મ ઑસ્કાર સુધી પણ પહોંચી. ઘણાં લોકોને આ ફિલ્મ માટે ઑસ્કર પ્રાપ્ત થયો. આ ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ આથૈયા ઑસ્કર મેળવનાર પ્રથમ ભારતીય બન્યા.
ભાનુ આથૈયા Image Courtesy : cnn.com |
Courtesy : primevideo.com |
યુવાન ગાંધીના રોલમાં રજીત કપૂર ફિટ બેસે છે. પલ્લવી જોષીએ પણ કસ્તુરબાના પાત્રને સારો ન્યાય આપે એવો અભિનય કર્યો છે. ખાસ કરીને શ્યામ બેનેગલનું દિગ્દર્શન પણ વખાણવા લાયક છે. અંતે આ ફિલ્મમાં ગવાયેલું ગાંધીજીનું પ્રિય ભજન "વૈષ્ણવજન..." આ ફિલ્મ તમે નીચે આપેલી યુ-ટ્યુબની લિંક પર નીહાળી શકશો.
Movie Link : https://youtu.be/joGzZtUmNKI
માહિતી સૌજન્ય : વિકિપીડિયા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો