મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

વૈશિષ્ટિકૃત

નવી પેઢીના આંદોલનમાં આવું ન હોય તો શું હોય ?

  નવી પેઢીના આંદોલનમાં આવું ન હોય તો શું હોય ? નવી દિલ્હીના જંતર મંતર ખાતે CJP અધ્યક્ષ અભિજીત દીપકેના નેતૃત્વમાં થયેલા આંદોલને ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી ‘પ્રધાન’ પદ છીનવી લીધું. જોકે, આ દિવસની વાટ જોવામાં આંદોલન પર ઉતરેલી Gen Z યુવા પેઢીને 36 દિવસ જેટલો સમય લાગ્યો. Gen Z યુવા પેઢીએ આ આંદોલનને પોતાની આગવી શૈલીથી આગળ વધાર્યું હતું. 6 જૂન 2026ના રોજ શરૂ થયેલા આંદોલનમાં 28 જૂનના રોજ જાણીતા પર્યાવરણવિદ્ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક જોડાયા. સોનમ વાંગચૂકે આમરણ ઉપવાસ શરૂ કરીને આંદોલનમાં ગાંધીજીના આંદોલનની શૈલીનો ઉમેરો કર્યો. જેણે આ આંદોલનમાં મહત્વનો ભાગ ભજવ્યો. પરંતુ સોનમ વાંગચુકની સાથે બે આંગળીના વેઢામાં ગણાય એટલા લોકો જ ઉપવાસ પર બેઠા હતા. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોશિએશનના 6 વિદ્યાર્થી કાર્યકર્તાઓએ સોનમ વાંગચુક સાથે ઉપવાસ શરૂ કર્યો હતો. જ્યારે અભિજીત દીપકે તથા તેમના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ તથા સહપ્રવક્તા આષુતોષ રાન્કા, વિજેતા દહિયા સહિતના સભ્યો પણ ઉપવાસમાં જોડાયા ન હતા. જ્યારે દિલ્હી પોલીસ સોનમ વાંગચુકને તેમના ઉપવાસના એકવીસમા દિવસે ઉઠાવીને લઈ ગઈ ત્યારે એટલે કે 18 જુલાઈના રોજ અભિજીત દ...

નવીનત્તમ પોસ્ટ્સ

સોનમ વાંગચૂકને 'લદ્દાખના ગાંધી’ કહીં શકાય?

કચ્છ એટલે માત્ર રણવિસ્તાર નહીં, બીજું પણ કંઈ ઘણું બધું છે

‘સૈયારા’ જોઈને રડનારા લોકો ‘ધડક 2’ માટે થોડા આંસુ બચાવી રાખો !

દિલ પે ચલાઈ છૂરીયા: બે પથ્થરના ટુકડાના તાલે ગીત ગાતો ‘રાજુ કલાકાર’ કોણ છે?

ચાર ઈંડા મૂકનારી ટીટોડી વરસાદ વિશે શું બોલી?

વિનુ વકીલ, વિચિત્ર વેતાલ અને વટાણા

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’નું મુક્કદર કેવું હશે?

સંવિધાનની મજાક એટલે 'સંવિધાન હત્યા દિવસ'

માઈક્રોફિક્શન: ન કરતાં આવી ભૂલ

ભલે ગમે તેવા શબ્દો બોલ્યા હોય, પરંતુ BJPના આ સાંસદ પર કોઈ કાર્યવાહી નહીં થાય