શબ્દ સ્ફૂરણ-1
આજે મારા મનમાં'ક્રાંતિકારી' શબ્દ પરથી એક નવો શબ્દ સ્ફૂર્યો એ છે 'શાંતિકારી' . મારા મત પ્રમાણે આ શબ્દના બે પ્રકારના અર્થ કાઢી શકાય.
સામાન્ય અર્થ : શાંતિ જાળવવા માટે પ્રયત્ન કરનાર અથવા શાંતિ જાળવનાર.
ઉદા. હસ્તિનાપુરની રાજસભામાં પાંડવોનો શાંતિ પ્રસ્તાવ લઈને ગયેલા શ્રી કૃષ્ણ.
વ્યંગાત્મક અર્થ : શાંતિ પૂર્વક કામ હાથમાં લેનાર તથા કામને પૂરૂ કરનાર
ઉદા. પહેલા તો હું પોતે અને કદાચ આ વાંચનાર પણ હોઈ શકે છે...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો