હું અને તું

 

આખી દુનિયા મારી પણ હું છું તારો ફેન, 
તું મારી 'મેરી જેન'અને હું તારો 'સ્પાઇડરમેન'.

~ હિમાંશુ ચાવડા 'હમરાઝ'


ટિપ્પણીઓ